તા: 28/1/2015
પ્રતી શ્રી,
એડમીન સાહેબ.
વિષય: ફરીયાદ
જય ભારત સાથે જણાવવાનુ કે આપના ગ્રુપ માથી ધીરે ધીરે મેમ્બરો ને રસ ઓછો થતો જાય છે .
તો આપ શ્રી ને નમ્ર વિનંતી છે કે આપ સમુહ ભોજન નુ આયોજન કરશો જેથી આ ગ્રુપ ની શાનો શૌકત જળવાઇ રહે
લી.
આપનો વિશ્ર્વાસુ
એકટીવ મેમ્બર
No comments:
Post a Comment